
Teen's Health Package (13 to 18 years): click here to book today for your child.
તરુણાવસ્થા યુવાની માં પ્રવેશ કરવાનું પહેલું પગથિયું છે અને આ અવસ્થામાં શારીરિક અને માનસિક રીતે જો શ્રેષ્ઠ વાતાવરણ મળે તો તેનો ફાયદો ત્યાર પછીના જીવન ના દરેક તબક્કા માં અવશ્ય મળે છે.
મોટા ભાગ ના ક્રોનિક ડીસીસ એટલે કે એવા રોગો જે મટતા નથી પણ જેની સારવાર લાંબા સમય સુધી લેવી પડે છે, જેવા કે ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેસર, કિડની અને લીવર ના રોગો, મેદસ્વીતા, વગેરે ની શરૂઆત તરુણાવસ્થા માં થતી હોય છે. જો આ રોગો નું નિદાન શરૂઆત ના તબક્કા માં થઇ જાય તો આગળ જતા ગંભીર અને ખર્ચાળ સારવાર થી બચી શકાય છે.
તરુણાવસ્થા માં યોગ્ય ખોરાકે નો અભાવ અને આ ઉંમર માં બહાર નું જંક ફૂડ ખાવાને કારણે
વિટામિન ની ખામી, એનિમિયા (પાંડુરોગ) વગેરે કુપોષણ થી થતા રોગો ની શક્યતા વધારે હોય છે.
આ ઉંમર માં ક્યારેક તરુણ ખરાબ સોબત ના કારણે અથવાતો યોગ્ય જાતીય જ્ઞાન ના અભાવ ને કારણે જાતીય રોગો (STD ) નો શિકાર બને છે. તેજ રીતે કયારેક નિકોટીન (તમ્બાકુ), સિગારેટ, ચરસ, ગાંજો કે બીજી ડ્રગ્સ ની લાત લાગી જતી હોય છે. આ બધાનું નિદાન લેબોરેટરી ટેસ્ટ દ્વારા થઇ શકે છે. અને જો યોગ્ય સમયે જાતીય રોગો કે ડ્રગ એડિકશન નું નિદાન થાય તો યોગ્ય સારવાર થી જિંદગી બચાવી શકાય છે.
જો તમે તમારા બાળક ને એક તંદુરસ્ત તરુણાવસ્થા અને એક ઉજ્જવળ અને રોગ-મુક્ત ભવિષ્ય ની ભેટ આપવા માંગતા હો તો VIP લેબ તમારા માટે એક ખાશ Teen's Health Package લાવ્યું છે જે ૧૩ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે અનિવાર્ય છે.
Without symptoms of disease, teenagers generally do not need many laboratory screening tests. However, there are several disorders and conditions which will go undetected unless some of the screening lab tests are performed. Getting this specially designed "Teen's Health Package" Lab Tests would help you and your teen's doctor to know exact health status of your child and for developing a plan for healthy habits and other things that can prevent serious and costly health problems as they grow older.
If you are afraid that your teenager is addicted to drugs such as smoking, Morphine (MOP), Marijuana (THC) Cocaine, Amphetamine (AMP), Benzodiazepines (BZO), Barbiturates (BAR), nictin or is smoking or using nicotin than you should get this package for your child today.
Also this package includes tests for some of the Sexually Transmitted Diseases which are common in this age group.
The specially designed Teens's Body Profile Lab Tests help to detect some of the following diseases and health conditions:
- Anemia - deficiency of hemoglobin.
- Infections - including tuberculosis.
- Cholesterol and other lipid abnormalities.
- Diabetes and blood sugar disturbances.
- Genetic disorders such as thalassemia, sickle cells disease etc.
- Vitamin B12 deficiency.
- Vitamin D deficiency.
- Iron deficiency.
- Liver disorders.
- Kidney disorders.
- Thyroid disorders.
- Obesity.
- Sexually Transmitted Diseases.
- Drugs of Abuse such as smoking, Morphine (MOP), Marijuana (THC) Cocaine, Amphetamine (AMP), Benzodiazepines (BZO), Barbiturates (BAR), nictin
When discussing screening with your child's healthcare provider and making decisions about testing, it is important to consider your child's individual health situation and risk factors.