Need Help?
+91 94294 10291
હાર્ટ એટેક આવવા માટેના રિસ્ક ફેક્ટોર્સ નીચે મુજબ છે:
૧) વારસાગત
૨) સિગારેટ સ્મોકિંગ
૩) કોઈ પણ જાતની કસરત વગરનું બેઠાડુ જીવન શૈલી
૪) ડાયાબિટીસ
૫) હાઈ બ્લડ પ્રેસર
૬) પુરુષ જાતિ
૭) સ્ટ્રેસ / તનાવ ઉક્ત જીવન
૮) એબ્નોર્મલ લિપિડ પ્રોફાઈલ (જેમ કે વધારે માત્ર માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ )
આ બધા રિસ્ક ફેક્ટર માંથી ફક્ત એકજ રિસ્ક ફેક્ટર હોય તો હાર્ટ એટેક આવવાની સંભાવના વધી નથી જતી. જો ફક્ત તમારા લોહીમાં લિપિડ પ્રોફાઈલ રિપોર્ટ માં કોલેસ્ટ્રોલ ૨૦૦ મી ગ્રામ થી વધારે હોય તો તમને હાર્ટ એટેક આવશે એ ગેરસમજ છે.