Quick Book

આયર્નની ઉણપ થી થતો પાંડુરોગ અને તેના લક્ષણો

આયર્નની ઉણપ થી થતો પાંડુરોગ અને તેના લક્ષણો

આયર્નની ઉણપને કારણે પાંડુરોગ થઇ છે. શરીરમાં અપૂરતા આયર્નને લીધે પોષણની ઉણપ ઉભી થાય છે.

આયર્નની ઉણપના કારણો:

  • આયર્નયુક્ત ખોરાકની ઓછી માત્રા 
  • વિટામિન સી યુકત ખોરાકની ઓછી માત્રા  
  • માસિક ધર્મ દરમિયાન રક્તનો બગાડ
  • સગર્ભાવસ્થા / સ્તનપાન દરમિયાન શરીરની ખોરાક માટે વધતી માંગ

આર્યનની ઉણપના લક્ષણો:

  • ત્વચા નિસ્તેજ લાગે છે.
  • વધારે પડતો થાક લાગવો 
  • ભૂખ ન લાગવી 
  • નબળાઈ લાગવી 
  • એકાગ્રતાની ઉણપ