Quick Book

સફેદ ખાદ્ય પદાર્થો થી દૂર રહો

સફેદ ખાદ્ય પદાર્થો થી દૂર રહો

સફેદ ખાદ્ય પદાર્થો થી દૂર રહો 

શું સ્વસ્થ રહેવા અને વજન ઘટાડવા માટે કોઈ સહેલો રસ્તો છે ? 

હા : સફેદ ખાદ્ય પદાર્થો થી દૂર રહો. 

મોટા ભાગના સફેદ ખાદ્ય પદાર્થો (ભાત, ખાંડ, પાસ્તા, બ્રેડ, ચીઝ, મેંદો, વગેરે ) માં રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ (refined carbohydrate) હોય છે, જેને '(empty calorie) ઈમ્પટી કેલોરી' અથવાતો સાદી ભાષા માં 'એવો ખાદ્ય પદાર્થ કે જેનાથી કોઈ પોષણ નથી મળતું પણ ફક્ત કેલોરી મળે છે ', કહેવામાં આવે છે. 

આથી જો તમે આવા સફેદ ખાદ્ય પદાર્થો થી દૂર રહો તો ઝડપ થી વજન ઉતારવામાં સફળ રહેશો અને સાથે સારું સ્વાસ્થ્ય પણ મેળવશો. 

આમાં અપવાદ રૂપ 'સફેદ ખાદ્ય પદાર્થો ' જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાના કોબીજ, ઈંડા અને માછલી મુખ્ય છે.