પોસ્ટ લન્ચ બ્લડ સુગર ટેસ્ટ બપોરનું જમવાનું શરુ કર્યા ના ૨ કલાક પછી કરાવવાનું હોય છે દા.ત. જો શ્રી શાહે 1.00 વાગે બપોરનું ભોજન શરૂ કર્યું હોય તો તેના 2.00 કલાકે તેમને PPBS ટેસ્ટ માટે લોહી આપવું પડે, એટલે કે ૩.૦૦ વાગે. શ્રી શાહને 2.50 વાગ્યે લેબોરેટરી માં પહોંચવાની જરૂર પડશે, એટલે કે રજિસ્ટ્રેશન અને સેમ્પલ તેવાની તૈયારી ને કારણે થતા વિલંબ થી બચવા માટે 10 મિનિટ વહેલા. લન્ચ પછીના ૨ કલાક માં કોઈ ખોરાક, ચા, કોફી કે કોઈ અન્ય ખાવા-પીવાની વસ્તુ ના લેવી જોઈએ, પણ પાણી અને જો કોઈ દવા ચાલતી હોઈ તો તે લઇ શકાય છે.
કોઈ પણ કારણો સર જો વહેલું મોડું થાય તો ૨ કલાક માં ૧૦ મિનિટ વધારે કે ઓછી થાય તો ચાલે પરંતુ તેનાથી વધારે ફેરફાર ના થવો જોઈએ.
To get your blood sugar tested today, call 9429410291.
Symbion VIP Diagnostics, 24 hours Pathology Laboratory in Ahmedabad.